1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- 5 જુન
2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૧ જુન
3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૭ એપ્રિલ
4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૬ ઓકટોબર
5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૦ ડીસેમ્બર
6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧ ડીસેમ્બર
7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૪ ફ્રેબુઆરી
8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૩ ફ્રેબુઆરી
9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૮ માર્ચ
10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૩ માર્ચ
11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૧ માર્ચ
12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૨ માર્ચ
13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૫ એપ્રિલ
14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૪ જુન
15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૮ જુન
16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૦ જુન
17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૧ જુલાઈ
18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૩૦ જુલાઈ
19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૨ ઓગસ્ટ
20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૫ સપ્ટેમ્બર
21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૭ સપ્ટેમ્બર
22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૧ સપ્ટેમ્બર
23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૫ ઓકટોબર
24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૩ માર્ચ
25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૭ માર્ચ
26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૪ માર્ચ
27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૩ એપ્રિલ
28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૮ જુલાઈ
29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૯ ઓગસ્ટ
30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૩૧ મેં
31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૯ ઓક્ટોમ્બર
32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૫ મેં
33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૪ ઓકટોબર
34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૨ જુન
35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૮ એપ્રિલ
36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૧ સપ્ટેમ્બર
37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૧ જુન
38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- મેં મહિના ના પ્રથમ રવિવારે
39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧૦ જાન્યુઆરી
40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૮ સપ્ટેમ્બર..
🙏આ માહિતી તમારા બધા ગ્રૂપમાં શેર કરજો🙏
JOIN WHATSAPP GROUP : CLICK HERE
A stock market, equity market, or share market is the aggregation of buyers and sellers of stocks (also called shares), which represent ownership claims on businesses; these may include securities listed on a public stock exchange, as well as stock that is only traded privately, such as shares of private companies which are sold to investors through equity crowdfunding platforms. Investment in the stock market is most often done via stockbrokerages and electronic trading platforms. Investment is usually made with an investment strategy in mind.