Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Search Suggest

Posts

nmms live video & ગુગલ form

 

nmms live video & ગુગલ form

 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 👨🏻‍💻



નમસ્કાર,

સમગ્ર શિક્ષા, ગુજરાતના *સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત NMMSની પૂર્વ તૈયારી માટે તા.27-01-2022ને ગુરુવારથી દરરોજ સાંજે 4.00 વાગ્યે GIETની YouTube Channelના માધ્યમથી એપિસોડનું પ્રસારણ થનાર છે. તે પ્રસારણ અંતર્ગત દર શનિવારે NMMSની સ્વમૂલ્યાંકન એપના માધ્યમથી ક્વિઝ લેવામાં આવનાર છે. તો આ NMMSની ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો.  ક્વિઝમાં જોડાવામાં સમસ્યા થતી હોય તેવા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય/શિક્ષકે પ્રોસેસ પૂર્ણ કરવામાં મદદરૂપ થવું, પ્રોસેસ પૂર્ણ કરવામાં જો કોઇ મુશ્કેલી જણાય  તો હેલ્પલાઇનમાં (07923973615) માર્ગદર્શન મેળવી શકો છો. 

સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.










તારીખ 27.1.2022 ની ગુગલ form થી પરીક્ષા ની તૈયારી કરો
Googal form ક્લીક કરો

Nmms  નો દરરોજ  વિડીયો જોવા you tube icon  ક્લીક કરો