Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Search Suggest

Posts

જોક્સ વાંચીને હસી હસીને લોથપોથ થઈ જસો

 પતિ હીબકે ચડી ને રોયો જયારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથ માં આવ્યુ…😂🤪🤣

અમેરિકાની સાબુ બનાવાની એક કંપનીમાં એવો ફોલ્ટ
આવ્યો કે દર 1000 સાબુએ 10 ખાલી ખોખા નીકળતા
એ ફોલ્ટ દૂર કરવા કંપનીએ 60,000 ઙોલર નુ
એક સ્કેનર બનાવ્યુ જેની મદદથી એ
10 સાબુ અલગ કરી દેવાતા.
એ જ ફોલ્ટ આપણા એક ગુજરાતી કંપનીમાં પણ
આવ્યો એમણે
400 400 ના બે પંખા મુકાવી દીધા….
ખાલી ખોખા ઊડી ને અલગ થઇ જાય.
800 રૂપિયામા પત્યું!!!
ગુજરાતી એ ગુજરાતી ભાયા..
😂🤪🤣😝😅😜

પતિ હીબકે ચડી ને રોયો જયારે
પત્નીનું આઠમાં ધોરણનું
પ્રમાણપત્ર હાથ માં આવ્યુ…
જેમાં લખ્યુ તું . . .
‘કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી ‘
😂🤪🤣😝😅😜