Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Search Suggest

Posts

રુપિયાવાળા થવાની તક / 4 લાખ આપશે આ યુવતી, બસ ખાલી તેને પતિ શોધી આપવાનો, ખૂબસુરત અને પૈસાવાળી છે હોં

 અમેરિકાની 35 વર્ષની મહિલાએ તેને પતિ શોધી આપનાર કોઈ પણ વ્યક્તિને 4 લાખ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે.



  • અમેરિકાની 35 વર્ષની મહિલાને લગ્ન માટે નથી મળતો પુરુષ
  • પોતાને પતિ શોધી આપનાર માટે મૂકી ઓફર
  • 4 લાખ રુપિયા આપશે, તે જ કહે તેવો જ શોધી આપવો પડશે 
અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી 35 વર્ષીય કોર્પોરેટ લિટિગેશન એટર્ની ઇવ ટિલી-કૌલ્સે હવે એકલી રહી રહીને કંટાળી ગઈ છે અને તેને લગ્ન માટે તેની પસંદગીનો કોઈ મૂરતિયો મળતો નથી, આમ તે તેણે ઘણા સાથે ડેટ કરી છે પરંતુ હજુ સુધી તેને તેનો મનગમતો પુરુષ મળ્યો નથી અને હવે તેને લગ્ન કરવા છે તેથી તેણે લોકોની મદદ માગી છે અને જે કોઈ પણ તેને તેની પસંદગીનો પતિ શોધી આપે તેને 4 લાખથી વધારે રકમ આપવાની ઓફર આપી છે. 


20 વર્ષ સુધી જ લગ્ન કરવા છે પછી છુટાછેડા 

ઇવ ટિલી-કૌલ્સે અગાઉ આ સોદો તેના મિત્રો અને બોસ સાથે કર્યો હતો, પરંતુ હવે તે "સામાન્ય લોકો" સમક્ષ તેને ખોલવા માટે તૈયાર છે. 

કૌલ્સે કહ્યું કે તમારે માટે ઓફર છે, જો તમને મને મારો પતિ શોધી આપશો અને હું તેની સાથે લગ્ન કરું તો હું તમને $5,000 ડોલર આપીશ. જોકે તમારા દ્વારા શોધી આપનાર સાથે હું કાયમી લગ્ન કરવા માગતી નથી, ફક્ત 20 વર્ષ જ રહીશ પછી છુટાછેડા આપી દઈશ. તેણે કહ્યું કે લગભગ પાંચ વર્ષથી સિંગલ છે અને ડેટિંગ સીનથી કંટાળી ગઈ છે. જો કે તેણે લોકોને રૂબરૂ અને ડેટિંગ એપ્સ પર મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ખાસ ભાગ્યનો સાથ મળ્યો નથી.


કેવો પતિ જોઈએ છે 
પોતાને કેવો પતિ જોઈએ છે તેના વિશે પણ કૌલ્સે વાત કરીર છે. તેણે કહ્યું કે હું એવા પુરુષની શોધમાં છું જે 27 થી 40 વર્ષનો હોય, 5-ફૂટ -11 અથવા તેનાથી ઊંચો હોય, રમૂજી "બ્રિટીશ" રમૂજવૃત્તિ ધરાવતો હોય અને તેને રમતમાં રસ હોય અને તે પ્રાણીઓ અને બાળકોને ચાહતો હોય તો તે લોંગ ટાઈમ રિલેશનશીપમાં રહેવા તૈયાર છે. તેણે કહ્યું કે શરત ફક્ત એટલી જ તે ઊંચો હોવો જોઈએ. 

તમે કેવી રીતે શોધી શકો આ છોકરીને 
જો કોઈ આ છોકરીને તેનો પતિ શોધી આપવામાં ઈન્ટરેસ્ટેડ હોય તો તેઓ ટિકટોક પણ તેનો સંપર્ક સાધી શકે છે. આ યુવતી ટિકટોક પર 10 લાખ ફોલોઅર ધરાવે છે. કોઈ પણ દેશના પુરુષને તે પતિ બનાવવા માગે છે. માટે ઉઠાવો લો આ તક અને મેળવી લો 4 લાખ રોકડા. એવું નથી કે આ છોકરી ખૂબસુરત નથી, કે પૈસાવાળી નથી, તેની પાસે બધું છે. 

વિદ્યા સહાયક ભરતીને લઇને આજનાં લેટેસ્ટ અપડેટ જુઓ અહીથી વાંચો 

મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

બાલવાટિકા દૈનિક નોંધપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન મુલ્યાંકન ગુણપત્રક ધોરણ 1 થી 4 ડાઉનલોડ કરો

વિદ્યા સહાયક ભરતી ખાલી જગ્યા અહિ ક્લિક કરો